જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે  સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?

  • [NEET 2016]
  • A

    $90$

  • B

    $120$

  • C

    $45$

  • D

    $60$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.

  • [JEE MAIN 2024]

એકબીજા સાથે $\theta$ કોણ બનાવતા બે એકમ સદિશો $\hat{A}$ અને $\hat{B}$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે $?$

  • [JEE MAIN 2022]

સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો. 

એક ઓરડાના પરિમાણ $ 10\,m \times 12\,m \times 14\,m. $ હોય તો એક પતંગિયું એક ખૂણેથી,વિકર્ણના સામેના ખૂણે જાય, તો તેના દ્વારા થયેલા સ્થાનાંતરનું મુલ્ય કેટલા......... $m$ હશે?